લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન શનિવારે 1 જૂને સમાપ્ત થઈ ગયું છે અને ત્યાર બાદ તમામની નજર એક્ઝિટ પોલ 2024 પર ટકેલી હતી. શું ભાજપ સતત ત્રીજી વાર સત્તામાં આવશે કે વિપક્ષનું ઈંડિયા બ્લોક આ વખતે ભાજપને સત્તામાં બહાર કરી શકશે?