Lok Sabha Chunav 2024 Voting: લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કાનું સાત રાજ્યો અને એક કેન્દ્ર શાસિત પ્રદેશની કુલ 57 લોકસભા સીટ પર મતદાન ચાલુ છે. તમામ તબક્કાની મતગણતરી 4 જૂનના રોજ થશે. આ તબક્કામાં વારાણસી સંસદીય ક્ષેત્રમાં મતદાન થઈ રહ્યું છે. જ્યાંથી વડાપ્રધાન મોદી ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે.