પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફે મંગળવારે સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ પાર્ટીના બિનહરીફ અધ્યક્ષ ચૂંટાઈ આવ્યા છે. પનામા પેપર્સ લીગ મામલામાં સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ પદ છોડવા માટે મજબૂર થયેલા શરીફ છ વર્ષ બાદ ફરી આ પદ માટે ચૂંટાઈ આવ્યા છે.