વડાપ્રધાન મોદીએ લખ્યું, આ લાઈનથી આપણે બધા એક પરિવાર હોવાનો સંદેશ પ્રભાવી રીતે ગયો છે. હું ફરી એક વાર ભારતના લોકોનો આભાર વ્યક્ત કરું છું અને અનુરોધ કરુ છું કે, હવે આપ આપના સોશિયલ મીડિયા અકાઉન્ટ પરથી મોદી કા પરિવાર હટાવી દો.